Drug Cases : જે WhatsApp ગ્રુપમાં થતી હતી ડ્રગ્સની વાત તેની એડમિન છે દીપિકા પાદુકોણ
દિપીકા પાદુકોણ ફસાઈ , મેનેજર કરિશ્માએ કર્યો મોટો ખુલાસો NCB ની ટીમે આજે દિપીકાની મેનેજર કરિમાની પૂછતાછ કરી હતી . મળતી માહિતી મુજબ , તેણે NCB ને જણાવ્યું , વ્હોટ્સએપ ગ્રૂપમાં દીપિકાએ તેને જબરદસ્તી એડ કરી હતી . દિપીકા સહિત 2 અન્ય સભ્યો એડમીન હતા . કરિશ્માએ કહ્યું , તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને દિપીકા સાથે અનેકવાર ચેટ થઈ હતી . તેણે સ્વીકાર્યું કે , દીપિકાએ તેની પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું . ત્યારે NCB સિન્ડિકેટ ચલાવવાનો કેસ કરી શકે છે .
Subscribe to:
Post Comments (Atom)
" />

Trends is an amazing magazine Blogger theme that is easy to customize and change to fit your needs.
No comments
Post a Comment