Responsive Ad Slot

" />

માલદીવે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારતનું ખૂબ જ નજીકનું મિત્ર છે

Saturday, September 26, 2020

/ by Patel Abhi (Head Of Channel)


માલદીવે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારતનું ખૂબ જ નજીકનું મિત્ર છે . આ વર્ષની શરૂઆતમાં માલદીવે IOC માં ભારતનો સાથ આપ્યો હતો . હવે માલદીવે સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે SAARC વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાને સાર્ક સમિટ શરૂ કરવાની વાત કરી હતી . આ અંગે માલદીવના હસ્તક્ષેપ બાદ ફરીથી તેના પર રોક લગાવી દેવામાં આવી છે .

No comments

Post a Comment

Don't Miss
© all rights reserved
made with by templateszoo